Pages

Monday 1 September 2014

જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ ૨૦૧૪

જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત તા.૦૧/૦૯/૨૦૧૪ ના રોજ શાળામાં આદર્શ વાંચન, સુલેખન, સ્વતંત્ર લેખન જેવી વિવિધ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળમાં ભણતાં ૩ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.