Pages

Monday 1 September 2014

જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ ૨૦૧૪

જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત તા.૦૧/૦૯/૨૦૧૪ ના રોજ શાળામાં આદર્શ વાંચન, સુલેખન, સ્વતંત્ર લેખન જેવી વિવિધ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળમાં ભણતાં ૩ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Thursday 21 August 2014

BLOOD DONATION CAMP ON 15TH AUGUST

 ૧૫ મી ઓગસ્ટ ના રોજ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૮૫ યુનિટ રક્ત ભેગું થયુ હતું